અમેરિકાના બોસ્ટન ખાતે કોલ્ડપ્લેનો કોન્સર્ટ યોજાયો હતો. અને આ કોન્સર્ટનો એક વિડીયો હાલ ખુબ વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયોમાં ટેક કંપની એસ્ટ્રોનોમરના CEO એન્ડી બાયરન અને તેમની કંપનીના HR ચીફ ક્રિસ્ટિન કેબોટ એકસાથે જોવા મળ્યા હતા.
કોલ્ડપ્લે કોન્સર્ટમાંથી એસ્ટ્રોનોમરના CEO એન્ડી બાયરન અને તેમની કંપનીના HR ચીફ ક્રિસ્ટિન કેબોટનો એક વીડિયો વાયરલ થયો છે. અને આ વાયરલ વીડિયો બંને વચ્ચે અફેર હોવાની ચાડી ખાય છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં બંને એકબીજાની ખૂબ નજીક જોવા મળી રહ્યા છે.
જણાવી દઈએકે બુધવારે રાત્રે કોલ્ડપ્લેના કોન્સર્ટ દરમિયાન જ્યારે કિસ કેમનું ધ્યાન પ્રેક્ષકોમાં રહેલા કપલ પર કેન્દ્રિત હતું ત્યારે કેમેરા એન્ડી બાયરન અને ક્રિસ્ટન કેબોટ પર અટકી ગયો. વીડિયોમાં બંને એકબીજાની બાહુપાશમાં એક બીજામાં ખોવાયેલા જોવા મળ્યા હતા. પરંતુ જેમ જેમ તેમને ખ્યાલ આવ્યો કે તેઓ સ્ક્રીન પર છે. કેમેરા તેમને રેકોર્ડ કરી રહ્યો છે કે તરત જ બાયરને પોતાને છુપાવવાની કોશિશ કરી અને તે નીચે બેસી ગયો તો બીજી તરફ કેબોટ પણ ઉંધા ફરી ગયા અને હાથથી પોતાનો ચહેરો ઢાંકતા નજર પડ્યા. આ પછી પરિસ્થિતિની નાજુકતાને સમજીને સિંગર ક્રિસ માર્ટિને કહ્યું, ‘ઓહ… કાં તો આ બંને અફેરમાં છે અથવા તેઓ ખૂબ શરમાળ છે.’
બીજ તરફ બાયરન અને તેના HR ચીફના આ વીડિયોએ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી છે. વીડિયોએ કથિત રીતે બંને વચ્ચે અફેરની અટકળોને જન્મ આપ્યો છે. આ વાયરલ વીડિયો પર સોશિયલ મીડિયા પર યુઝર્સ જોરદાર પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.
-

ગાંધીનગર રાંદેસણ દુર્ઘટના: હિટ એન્ડ રનની ઘટનામાં એક મહિલા સહિત ત્રણના કરૂણ મોત, બે ગંભીર રીતે ઇજાગ્રસ્ત
-

રશિયામાં વિમાન ગુમ થવાની ઘટના: 50 મુસાફરો સાથે AN-24 લાપતા
-

રિલાયન્સ ગ્રૂપનાં અનિલ અંબાણીની 50 કંપનીઓ અને 35 સ્થળોએ ઈડીના દરોડા: યસ બેન્ક લોન ફ્રોડ કેસ
-

મુંબઈ ટ્રેન બ્લાસ્ટ કેસમાં સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના નિર્ણય પર રોક લગાવી: બોમ્બે હાઈકોર્ટે તમામ 12 આરોપીઓને મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો
-

પ્રદેશ પ્રમુખની કમાન સંભાળતા જ અમિત ચાવડાની ચેતવણી, ‘ડર લાગતો હોય એ ખુશીથી રજા લઈ લે’
-

ભત્રીજાની નરબલી આપી, 30 ઇન્જેક્શન થી લોહી કાઢ્યું, કાળજું કાઢવા જતા પકડાયા
-

સુરતમાં જુગારધામ પર ક્રાઈમ બ્રાંચના દરોડો: 73 ઈસમ ઝડપાયા,15 વોન્ટેડ જાહેર
-

મહારાષ્ટ્રમાં ગ્રીષ્માં કાંડ જેવા દ્રશ્યો! : સગીરાના ગળે છરી મુકીને ધમકી
-

ગુજરાતમાં મેઘરાજાનું તાંડવ: આગામી 7 દિવસ ધોધમાર વરસાદની આગાહી

બે વર્ષમાં ગુજરાતમાં વીજ ચોરીના કેસોમાં ઉછાળો: રૂ.1 હજાર કરોડ વસુલી બાકી, દોઢ લાખથી વધુ ગ્રાહકો સામે ગુના, સૌરાષ્ટ્રમાં સૌથી વધુ કેસ
-

ગુજરાતમાં મેઘમહેર : 24 કલાકમાં 132 તાલુકામા વરસાદ, આગામી 7 દિવસ ભારે વરસાદ