ગાંધીનગર રાંદેસણ દુર્ઘટના: હિટ એન્ડ રનની ઘટનામાં એક મહિલા સહિત ત્રણના કરૂણ મોત, બે ગંભીર રીતે ઇજાગ્રસ્ત
ગાંધીનગરના રાંદેસણ વિસ્તારમાં સિટી પ્લસ સિનેમા સામે એક ભયાનક હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. પૂરપાટ ઝડપે દોડતી GJ-18-EE-7887 નંબરની કારએ લગભગ ચાર લોકોને ઝપેટમાં લીધા હતા. આ દુર્ઘટનામાં…
Read moreરાજસ્થાનમાં મોટી દુર્ઘટના : સરકારી શાળાની છત ધરાશાયી, 4 બાળકોના મોત
રાજસ્થાનના ઝાલાવાડ જિલ્લાના પીપલોદીમાં સરકારી ઉચ્ચ પ્રાથમિક શાળાની છત અચાનક ધરાશાયી થઇ ગઈ, જેના કારણે વર્ગમાં હાજર લગભગ 60 બાળકોમાંથી 25 બાળકો નીચે દટાયા હતા. આ દુર્ઘટનામાં ચાર બાળકોએ જીવ…
Read moreરશિયામાં વિમાન ગુમ થવાની ઘટના: 50 મુસાફરો સાથે AN-24 લાપતા
રશિયાનું એક પેસેન્જર વિમાન, જેમાં લગભગ 50 મુસાફરો તથા ક્રૂ સભ્યો સવાર હતા, આ વિમાન ગુમ થયાં હોવાની ઘટના સામે આવી છે. આ વિમાન AN-24 મોડેલનું છે અને તે સાયબેરિયાની…
Read moreરિલાયન્સ ગ્રૂપનાં અનિલ અંબાણીની 50 કંપનીઓ અને 35 સ્થળોએ ઈડીના દરોડા: યસ બેન્ક લોન ફ્રોડ કેસ
એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ (ઈડી) દ્વારા અનિલ અંબાણીના રિલાયન્સ ગ્રૂપથી સંકળાયેલી 50 કંપનીઓ અને 35 સ્થળોએ બુધવારે દરોડા પાડવામાં આવ્યા હતા. આ કાર્યવાહી યસ બેન્ક લોન ફ્રોડ કેસમાં મની લોન્ડરિંગની છેક સુધી…
Read moreમુંબઈ ટ્રેન બ્લાસ્ટ કેસમાં સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના નિર્ણય પર રોક લગાવી: બોમ્બે હાઈકોર્ટે તમામ 12 આરોપીઓને મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો
સુપ્રીમ કોર્ટે 2006ના મુંબઈ સીરિયલ ટ્રેન બ્લાસ્ટ કેસમાં બોમ્બે હાઈકોર્ટના નિર્ણય પર સ્ટે આપ્યો છે. મહારાષ્ટ્ર સરકારે તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કરવાના બોમ્બે હાઈકોર્ટના નિર્ણયને પડકારતી અરજી કોર્ટમાં દાખલ કરી…
Read moreપ્રદેશ પ્રમુખની કમાન સંભાળતા જ અમિત ચાવડાની ચેતવણી, ‘ડર લાગતો હોય એ ખુશીથી રજા લઈ લે’
ગુજરાત કોંગ્રેસમાં નવી ઉર્જા ફુંકવાનું હાઇકમાન્ડે નક્કી કર્યું છે. શક્તિસિંહ ગોહિલ બાદ હવે ગુજરાત કોંગ્રેસનું નેતૃત્વ અમિત ચાવડાના હસ્તે આવ્યું છે. તેમણે પદગ્રહણ સમયે જ સ્પષ્ટ સંદેશો આપતા કહી દીધું…
Read moreભત્રીજાની નરબલી આપી, 30 ઇન્જેક્શન થી લોહી કાઢ્યું, કાળજું કાઢવા જતા પકડાયા
રાજસ્થાનના અલવરથી અડીને આવેલા ખૈરથલ તિજારા જિલ્લાના મુંડાવરના સરાય કલા ગામમાં બાળક લોકેશની હત્યા થઈ હતી. આ બાળકની હત્યા બલિ આપવા માટે કરાઈ હતી. આ નરબલિ તેના સગા કાકાએ જ…
Read moreસુરતમાં જુગારધામ પર ક્રાઈમ બ્રાંચના દરોડો: 73 ઈસમ ઝડપાયા,15 વોન્ટેડ જાહેર
સુરત શહેરમાં શ્રાવણ માસની શરૂઆત સાથે પોલીસે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર ગળ્યો કસ્યો છે. શહેરના વિવિધ વિસ્તારોમાં ચાર જુગારધામો પર એકસાથે દરોડા પાડી, ક્રાઇમબ્રાંચે કુલ ૭૩ ઈસમોને પકડી પાડ્યા છે અને…
Read moreમહારાષ્ટ્રમાં ગ્રીષ્માં કાંડ જેવા દ્રશ્યો! : સગીરાના ગળે છરી મુકીને ધમકી
મહારાષ્ટ્રના સાતારામાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. સાતારાના કરંજે વિસ્તારમાં એક સગીર વિદ્યાર્થિનીના ગળે ચાકુ મૂકીને તેને ડરાવવાનો એક યુવક પ્રયાસ કરી રહ્યો હતો. જો એક યુવકે હિંમત બતાવતાં…
Read moreગુજરાતમાં મેઘરાજાનું તાંડવ: આગામી 7 દિવસ ધોધમાર વરસાદની આગાહી
હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં વરસાદી માહોલ રહેશે. આજે કેટલાક વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસી શકે છે. આગામી 7 દિવસ રાજ્યમાં હળવાથી ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. એમાં પણ…
Read more









