રશિયામાં વિમાન ગુમ થવાની ઘટના: 50 મુસાફરો સાથે AN-24 લાપતા

રશિયાનું એક પેસેન્જર વિમાન, જેમાં લગભગ 50 મુસાફરો તથા ક્રૂ સભ્યો સવાર હતા, આ વિમાન ગુમ થયાં હોવાની ઘટના સામે આવી છે. આ વિમાન AN-24 મોડેલનું છે અને તે સાયબેરિયાની…

Read more

કોલ્ડપ્લે કોન્સર્ટે ખોલી પોલ ! કંપનીના CEOનું HR સાથે ઈલુ ઈલુ ; વિડિયો વાયરલ થતાં હડકંપ

અમેરિકાના બોસ્ટન ખાતે કોલ્ડપ્લેનો કોન્સર્ટ યોજાયો હતો. અને આ કોન્સર્ટનો એક વિડીયો હાલ ખુબ વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયોમાં ટેક કંપની  એસ્ટ્રોનોમરના CEO એન્ડી બાયરન અને તેમની કંપનીના HR…

Read more

અલસ્કામાં 7.3 તીવ્રતાનો ભૂકંપ આવ્યો, હવે લાખો લોકોના માથે સુનામીનો ખતરો

અલાસ્કામાં 7.3 તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે, જેના કારણે સુનામીની ચેતવણી આપવામાં આવી છે. USGSએ જણાવ્યું છે કે ભૂકંપનું કેન્દ્ર સેન્ડ પોઈન્ટથી 87 કિમી દક્ષિણમાં હતું. અમેરિકા ફરી એકવાર ભૂકંપથી હચમચી…

Read more

ભારત પર 100% ટેરિફ લગાવવાની NATOની ધમકી ; જાણો ભારત પર શું અસર થશે.  

NATOના મહાસચિવ માર્ક રુટે કહ્યું કે ભારત, ચીન અને બ્રાઝિલે યુક્રેન પર શાંતિ વાટાઘાટો માટે પુતિન પર દબાણ કરવું જોઈએ. રુટે કહ્યું હતું કે ચીનના રાષ્ટ્રપતિ હોય કે ભારતના વડાપ્રધાન…

Read more

SCO બેઠકમાં એસ. જયશંકરે આતંકવાદનો મુદ્દો ઉઠાવ્યો: ચીનને ચેતવણી આપતા કહ્યું, ‘આતંકવાદ પર કડક વલણ અપનાવવું પડશે’

શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) ના ચીનના તિયાનજિનમાં યોજાઇ હતી જેમા વિદેશ મંત્રીઓની બેઠકમાં વિદેશ મંત્રી એસ. જયશંકરે ભાગ લીધો હતો. દરમિયાન તેમણે જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાનો મુદ્દો…

Read more

2023 બાદ પહેલીવાર જિનપિંગ સાથે જયશંકરની મુલાકાત, જાણો શું કહ્યું..

વિદેશ મંત્રી એસ. જયશંકર હાલ ચીનની મુલાકાતે છે, તેઓ શાંઘાઈ કો-ઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO)ની બેઠકમાં સામેલ થયા છે. તેમની આ મુલાકાત ચીન અને ભારત વચ્ચેના સંબંધોમાં સુધારાનો સંકેત આપી રહી છે.…

Read more

ગાઝામાં પાણી ભરતાં બાળકો પર ઈઝરાયલનો હવાઈ હુમલો, અનેકના મોત. ઈઝરાયલે આપી પ્રતિક્રિયાઓ

જળસંકટ વચ્ચે રવિવારે ગાઝા પટ્ટીમાં એક શરણાર્થી શિબિર પર #ઇઝરાયલ દ્વારા હુમલા કરવમાં આવ્યો હતો. ઈઝરાયલ દ્વારા કરવામાં આવેલા મિસાઇલ હુમલામાં ઘણા લોકોના મોત થયા છે. મૃત્યુ પામેલા લોકોમાં મોટાભાગના…

Read more