રાજકોટ જિલ્લાના જામકંડોરણા તાલુકાના પાદરીયા ગામે તળાવમાં ડૂબી જવાથી મોત થવાની ઘટના સામે આવી છે. 3 બાળકોના ડૂબી જવાથી મોત નિપજ્યા છે. ખેત મજૂરી કરતા શ્રમિક પરિવારના બાળકો તળાવમાં નાહવા પડ્યા હતા અને અચાનક ડૂબી જવાથી ત્રણેય બાળકોના મોત નિપજ્યા છે હાલ ત્રણેય બાળકોના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢી પોસમોર્ટમ અર્થે ખસેડવા તજવીજ હાથ ધરી છે.
આજે સવારના સમયે ત્રણેય બાળકો તળાવમાં નાહવા માટે ગયા હતા અને તેઓ ડૂબી ગયા હોવાની જાણ થતા ગામના સરપંચ અને સ્થાનિક તરવૈયા દ્વારા ત્રણે બાળકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા. જે બાદ તપાસ કરતા આ ત્રણેય બાળકો ખેત મજૂરી કરતા શ્રમિક પરિવારના બાળકો હોવાની માહિતી સામે આવી છે. અને હાલ ત્રણે બાળકોના મૃતદેહને જામકંડોરણા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. મામલતદાર,પોલીસ સહિત ટીમ ઘટના સ્થળે પહોંચી હાલ હોસ્પિટલ ખસેડી ત્રણેયના પોસમોર્ટમ કરાવવા માટે તજવીજ હાથ ધરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ખેત મજૂર પરિવારના બાળકોના મોત થતા પરિવારમાં શોક છવાયો છે.
-

ગાંધીનગર રાંદેસણ દુર્ઘટના: હિટ એન્ડ રનની ઘટનામાં એક મહિલા સહિત ત્રણના કરૂણ મોત, બે ગંભીર રીતે ઇજાગ્રસ્ત
-

રશિયામાં વિમાન ગુમ થવાની ઘટના: 50 મુસાફરો સાથે AN-24 લાપતા
-

રિલાયન્સ ગ્રૂપનાં અનિલ અંબાણીની 50 કંપનીઓ અને 35 સ્થળોએ ઈડીના દરોડા: યસ બેન્ક લોન ફ્રોડ કેસ
-

મુંબઈ ટ્રેન બ્લાસ્ટ કેસમાં સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના નિર્ણય પર રોક લગાવી: બોમ્બે હાઈકોર્ટે તમામ 12 આરોપીઓને મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો
-

પ્રદેશ પ્રમુખની કમાન સંભાળતા જ અમિત ચાવડાની ચેતવણી, ‘ડર લાગતો હોય એ ખુશીથી રજા લઈ લે’
-

ભત્રીજાની નરબલી આપી, 30 ઇન્જેક્શન થી લોહી કાઢ્યું, કાળજું કાઢવા જતા પકડાયા
-

સુરતમાં જુગારધામ પર ક્રાઈમ બ્રાંચના દરોડો: 73 ઈસમ ઝડપાયા,15 વોન્ટેડ જાહેર
-

મહારાષ્ટ્રમાં ગ્રીષ્માં કાંડ જેવા દ્રશ્યો! : સગીરાના ગળે છરી મુકીને ધમકી
-

ગુજરાતમાં મેઘરાજાનું તાંડવ: આગામી 7 દિવસ ધોધમાર વરસાદની આગાહી

બે વર્ષમાં ગુજરાતમાં વીજ ચોરીના કેસોમાં ઉછાળો: રૂ.1 હજાર કરોડ વસુલી બાકી, દોઢ લાખથી વધુ ગ્રાહકો સામે ગુના, સૌરાષ્ટ્રમાં સૌથી વધુ કેસ
-

ગુજરાતમાં મેઘમહેર : 24 કલાકમાં 132 તાલુકામા વરસાદ, આગામી 7 દિવસ ભારે વરસાદ