જામકંડોરણાના પાદરીયા ગામે 3 બાળકો ડૂબ્યા : સવારે તળાવમાં ન્હવા ગયા હતા, તરવૈયાઓએ મૃતદેહોને બહાર કાઢ્યા

રાજકોટ જિલ્લાના જામકંડોરણા તાલુકાના પાદરીયા ગામે તળાવમાં ડૂબી જવાથી મોત થવાની ઘટના   સામે આવી છે.  3 બાળકોના ડૂબી જવાથી મોત નિપજ્યા છે. ખેત મજૂરી કરતા શ્રમિક પરિવારના બાળકો તળાવમાં નાહવા…

Read more