મંત્રીઓ સહિત 72 અધિકારીઓ ફસાયા હનિટ્રેપમાં ! નાશિકમા ખળભળાટ
મહારાષ્ટ્રના નાશિકમાંથી એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જ્યા રાજ્યના 72 થી વધુ વરિષ્ઠ અધિકારીઓ, મંત્રીઓ હની ટ્રેપ કેસમાં ફસાયા હોવાની શંકા છે. આ વાતનો ખુલાસો એક વરિષ્ઠ નેતાએ એક…
Read moreઆજે ક્યાં વરસાદ ભૂકા બોલાવશે.. જૂઓ હવામાન વિભાગ, અંબાલાલ પટેલની આગાહી
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી સામાન્ય વરસાદ થાય તેવી આગાહી હવામાન વિભાગે આપી છે. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ધીરે ધીરે તાપમાન ઊંચુ જઈ રહ્યું છે. વરસાદની તીવ્રતા ઘટી છે તો બીજી…
Read moreત્રણવરસાદી સિસ્ટમસક્રિય : ત્રણજિલ્લામાંયલોએલર્ટ, ભારે વરસાદની આગાહી; 24 કલાકમાં 122 તાલુકામાંવરસાદ
ફરીથી મેઘરાજા સટાસટી ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રીને મહિનો પુરો થયો છે. ત્યારે આટલામાં મેઘરાજાએ આખા ગુજરાતને ઘમરોળી નાખ્યું છે. શરૂઆતમાં મેઘરાજાએ ધબધબાટી બોલાવ્યા બાદ વચ્ચે થોડો વિરામ લીધો અને છેલ્લા બે…
Read moreગુજરાતમાં વધુ એક બ્રિજ તૂટ્યો : માંગરોળમાંબ્રિજનો સ્લેબ ધરાશાયી,10 લોકો નદીમાં ખાબક્યા
વડોદરામાં ગંભીરા બ્રિજ તૂટી પડવાની ઘટનાને આપણે હજુ ભુલી નથી શક્યાને ત્યા તો થોડાક જ દિવસો માં ગુજરાતમાં વધું એક બ્રિજ તૂટી પડવાની ઘટના સામે આવી છે. જૂનાગઢના માંગરોળના આજક…
Read moreગુજરાતમાં હાઈવોલ્ટેજ ડ્રામા ! : મોરબીના ધારાસભ્ય કાંતિઅમૃતિયા વિધાનસભા પહોચ્યાં..
પહેલા કોણ રાજીનામું આપશે તેની લડાઈ ગુજરાતમા ચેલેન્જની રાજનીતિ હવે વઘુ ગરમ થઈ છે. આજે ગાંધીનગરમાં મોરબીના ધારાસભ્ય અને તેમના સમર્થકો દ્વારા શક્તિપ્રદર્શન કરવામાં આવ્યું છે. પહેલા કોણ રાજીનામું આપશે…
Read moreહવે ખાવા પર પણ સિગારેટની વોર્નિંગ લેબલ જોવા મળશે!, સરકારનો નવો પ્લાન તૈયાર
તમે સિગારેટના અને તમાકુના પેકેટ પર વોર્નિગ લેબલ તો જોયા જ હશે, પણ શું તમે જાણો છો ટૂંક સમયમાં તમારા મનપસંદ સમોસા, જલેબી અને ચા બિસ્કિટના પેકેટ પર પણ સિગારેટના…
Read moreગાઝામાં પાણી ભરતાં બાળકો પર ઈઝરાયલનો હવાઈ હુમલો, અનેકના મોત. ઈઝરાયલે આપી પ્રતિક્રિયાઓ
જળસંકટ વચ્ચે રવિવારે ગાઝા પટ્ટીમાં એક શરણાર્થી શિબિર પર #ઇઝરાયલ દ્વારા હુમલા કરવમાં આવ્યો હતો. ઈઝરાયલ દ્વારા કરવામાં આવેલા મિસાઇલ હુમલામાં ઘણા લોકોના મોત થયા છે. મૃત્યુ પામેલા લોકોમાં મોટાભાગના…
Read more












