Latest Story
ગાંધીનગર રાંદેસણ દુર્ઘટના: હિટ એન્ડ રનની ઘટનામાં એક મહિલા સહિત ત્રણના કરૂણ મોત, બે ગંભીર રીતે ઇજાગ્રસ્તરાજસ્થાનમાં મોટી દુર્ઘટના : સરકારી શાળાની છત ધરાશાયી, 4 બાળકોના મોત રશિયામાં વિમાન ગુમ થવાની ઘટના: 50 મુસાફરો સાથે AN-24 લાપતારિલાયન્સ ગ્રૂપનાં અનિલ અંબાણીની 50 કંપનીઓ અને 35 સ્થળોએ ઈડીના દરોડા: યસ બેન્ક લોન ફ્રોડ કેસમુંબઈ ટ્રેન બ્લાસ્ટ કેસમાં સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના નિર્ણય પર રોક લગાવી: બોમ્બે હાઈકોર્ટે તમામ 12 આરોપીઓને મુક્ત કરવાનો આદેશ આપ્યો હતોપ્રદેશ પ્રમુખની કમાન સંભાળતા જ અમિત ચાવડાની ચેતવણી, ‘ડર લાગતો હોય એ ખુશીથી રજા લઈ લે’ભત્રીજાની નરબલી આપી, 30 ઇન્જેક્શન થી લોહી કાઢ્યું, કાળજું કાઢવા જતા પકડાયાસુરતમાં જુગારધામ પર ક્રાઈમ બ્રાંચના દરોડો: 73 ઈસમ ઝડપાયા,15 વોન્ટેડ જાહેરમહારાષ્ટ્રમાં ગ્રીષ્માં કાંડ જેવા દ્રશ્યો! : સગીરાના ગળે છરી મુકીને ધમકીગુજરાતમાં મેઘરાજાનું તાંડવ: આગામી 7 દિવસ ધોધમાર વરસાદની આગાહી

TODAY POST

Main Story

આજે ક્યાં વરસાદ ભૂકા બોલાવશે.. જૂઓ હવામાન વિભાગ, અંબાલાલ પટેલની આગાહી

રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી સામાન્ય વરસાદ થાય તેવી આગાહી હવામાન વિભાગે આપી છે. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ધીરે ધીરે તાપમાન ઊંચુ જઈ રહ્યું છે. વરસાદની તીવ્રતા ઘટી છે તો બીજી…

Read more

આવતીકાલે સૂર્યદેવનું ગોચર થશે, આ રાશિના જાતકોરહે સાવધાન…!

સૂર્યદેવને તમામ ગ્રહોનો રાજા કહેવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, સૂર્યને એક રાશિથી બીજી રાશિમાં જવામાં લગભગ 1 મહિનાનો સમય લાગે છે. સાથે જ સૂર્ય જ્યારે પણ ગોચર કરે છે…

Read more

2023 બાદ પહેલીવાર જિનપિંગ સાથે જયશંકરની મુલાકાત, જાણો શું કહ્યું..

વિદેશ મંત્રી એસ. જયશંકર હાલ ચીનની મુલાકાતે છે, તેઓ શાંઘાઈ કો-ઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO)ની બેઠકમાં સામેલ થયા છે. તેમની આ મુલાકાત ચીન અને ભારત વચ્ચેના સંબંધોમાં સુધારાનો સંકેત આપી રહી છે.…

Read more

ત્રણવરસાદી સિસ્ટમસક્રિય : ત્રણજિલ્લામાંયલોએલર્ટ, ભારે વરસાદની આગાહી; 24 કલાકમાં 122 તાલુકામાંવરસાદ

ફરીથી મેઘરાજા સટાસટી ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રીને મહિનો પુરો થયો છે. ત્યારે આટલામાં મેઘરાજાએ આખા ગુજરાતને ઘમરોળી નાખ્યું છે. શરૂઆતમાં મેઘરાજાએ ધબધબાટી બોલાવ્યા બાદ વચ્ચે થોડો વિરામ લીધો અને છેલ્લા બે…

Read more

ગુજરાતમાં વધુ એક બ્રિજ તૂટ્યો : માંગરોળમાંબ્રિજનો સ્લેબ ધરાશાયી,10 લોકો નદીમાં ખાબક્યા

વડોદરામાં ગંભીરા બ્રિજ તૂટી પડવાની ઘટનાને આપણે હજુ ભુલી નથી શક્યાને ત્યા તો થોડાક જ દિવસો માં ગુજરાતમાં વધું એક બ્રિજ તૂટી પડવાની ઘટના સામે આવી છે. જૂનાગઢના માંગરોળના આજક…

Read more

ગુજરાતમાં હાઈવોલ્ટેજ ડ્રામા ! : મોરબીના ધારાસભ્ય કાંતિઅમૃતિયા વિધાનસભા પહોચ્યાં..

પહેલા કોણ રાજીનામું આપશે તેની લડાઈ ગુજરાતમા ચેલેન્જની રાજનીતિ હવે વઘુ ગરમ થઈ છે. આજે ગાંધીનગરમાં મોરબીના ધારાસભ્ય અને તેમના સમર્થકો દ્વારા શક્તિપ્રદર્શન કરવામાં આવ્યું છે. પહેલા કોણ રાજીનામું આપશે…

Read more

હવે ખાવા પર પણ સિગારેટની વોર્નિંગ લેબલ જોવા મળશે!, સરકારનો નવો પ્લાન તૈયાર

તમે સિગારેટના અને તમાકુના પેકેટ પર વોર્નિગ લેબલ તો જોયા જ હશે, પણ શું તમે જાણો છો ટૂંક સમયમાં તમારા મનપસંદ સમોસા, જલેબી અને ચા બિસ્કિટના પેકેટ પર પણ સિગારેટના…

Read more

ગાઝામાં પાણી ભરતાં બાળકો પર ઈઝરાયલનો હવાઈ હુમલો, અનેકના મોત. ઈઝરાયલે આપી પ્રતિક્રિયાઓ

જળસંકટ વચ્ચે રવિવારે ગાઝા પટ્ટીમાં એક શરણાર્થી શિબિર પર #ઇઝરાયલ દ્વારા હુમલા કરવમાં આવ્યો હતો. ઈઝરાયલ દ્વારા કરવામાં આવેલા મિસાઇલ હુમલામાં ઘણા લોકોના મોત થયા છે. મૃત્યુ પામેલા લોકોમાં મોટાભાગના…

Read more

બેડમિન્ટન ખેલાડી સાયના નેહવાલના ડિવોર્સ : 7 વર્ષના લગ્નજીવનનો અંત

ભારતીય બેડમિન્ટન ખેલાડી સાયના નેહવાલે તેના પતિ પારુપલ્લી કશ્યપથી અલગ થવાનો નિર્ણય લીધો છે. તેણે તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં  દ્વારા આ માહિતી આપી હતી. તેણે લખ્યું, ‘ઘણા વિચાર કર્યા પછી, કશ્યપ…

Read more

અમદાવાદમાં ખોફનાક દ્રશ્યો : બિલ્ડપ પર 6 રાઉન્ડ ફાયરિંગના, 3 શખ્સોએ ‘ફિલ્ડિંગ’ ગોઠવી ધડાધડ ફાયરિંગ થતાં જ નાસભાગ

અમદાવાદમાં 11 જુલાઈએ મોડીરાત્રે 8 કરોડ રૂપિયાની લેતીદેતી મામલે પૂર્વ ભાગીદારે બિલ્ડર પર 6 રાઉન્ડ ફાયરિંગ કરતાં ચકચાર મચી ગઇ છે. બિલ્ડરે રૂપિયા માગતાં પૂર્વ ભાગીદારે ફાયરિંગ કરતાં અફરાતફરીનો માહોલ…

Read more