આજે ક્યાં વરસાદ ભૂકા બોલાવશે.. જૂઓ હવામાન વિભાગ, અંબાલાલ પટેલની આગાહી

રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી સામાન્ય વરસાદ થાય તેવી આગાહી હવામાન વિભાગે આપી છે. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ધીરે ધીરે તાપમાન ઊંચુ જઈ રહ્યું છે. વરસાદની તીવ્રતા ઘટી છે તો બીજી…

Read more

ત્રણવરસાદી સિસ્ટમસક્રિય : ત્રણજિલ્લામાંયલોએલર્ટ, ભારે વરસાદની આગાહી; 24 કલાકમાં 122 તાલુકામાંવરસાદ

ફરીથી મેઘરાજા સટાસટી ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રીને મહિનો પુરો થયો છે. ત્યારે આટલામાં મેઘરાજાએ આખા ગુજરાતને ઘમરોળી નાખ્યું છે. શરૂઆતમાં મેઘરાજાએ ધબધબાટી બોલાવ્યા બાદ વચ્ચે થોડો વિરામ લીધો અને છેલ્લા બે…

Read more