ગાંધીનગર રાંદેસણ દુર્ઘટના: હિટ એન્ડ રનની ઘટનામાં એક મહિલા સહિત ત્રણના કરૂણ મોત, બે ગંભીર રીતે ઇજાગ્રસ્ત

ગાંધીનગરના રાંદેસણ વિસ્તારમાં સિટી પ્લસ સિનેમા સામે એક ભયાનક હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. પૂરપાટ ઝડપે દોડતી GJ-18-EE-7887 નંબરની કારએ લગભગ ચાર લોકોને ઝપેટમાં લીધા હતા. આ દુર્ઘટનામાં…

Read more

શું એનાબેલ ડૉલ ખરેખર શ્રાપિત છે ? ડૉલ સાથે જોડાયેલ પેરાનોર્મલ ઈનવેસ્ટીગેટરનાં મોતનું કારણ શું ?

જાણીતા પેરાનોર્મલ ઈન્વેસ્ટીગેટર ડેન રિવેરાનું મોત નિપજ્યું છે. રિવેરા 54 વર્ષના હતા. ડેન રિવેરા અનુભવી પેરાનોર્મલ ઈનવેસ્ટીગેટર અને ન્યુ ઈંગ્લેન્ડ સોસાયટી ફોર સાઈજીક રિસર્ચના સિનીયર લીડ ઈનવેસ્ટીગેટર હતા. તેઓ અમેરિકાની…

Read more

જિંદગી અને મોત વચ્ચે નિમિષા, શું તેને જીવન જીવવા મળશે ?

યમન જેલમાં કેદ નિમિષા પ્રિયાને બચાવવાના પ્રયાસો ચાલુ છે પરંતુ પીડિતાનો પરિવાર પોતાની જીદ પર અડગ છે. પીડિતાનો પરિવાર કોઈપણ સમાધાન કે માફીનો ઇનકાર કરી રહ્યો છે. તેણે નિમિષાને માફ…

Read more

પહેલગામમાં હુમલો કરી જશ્ન મનાવ્યો..

પહેલગામમાં 26 લોકોની હત્યા કર્યા પછી, આતંકવાદીઓએ સ્થળ પર જ ઉજવણી કરી. તેમણે ઉજવણીમાં હવામાં અનેક રાઉન્ડ ફાયરિંગ કર્યું. રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)ની તપાસમાં આ વાત સામે આવી છે. 3…

Read more

પાટીદાર શિક્ષિકાને ન્યાય અપાવવા વિશાળ કેન્ડલ માર્ચ

સુરતના કતારગામમાં 19 વર્ષીય પાટીદાર શિક્ષિકા નેનુ વાવડિયાના આપઘાતના મામલે કતારગામના ડભોલી વિસ્તારમાં વિશાળ કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેન્ડલ માર્ચમાં હજારોની સંખ્યામાં લોકો જોડાયા હતા અને નેનુ…

Read more

બેડમિન્ટન ખેલાડી સાયના નેહવાલના ડિવોર્સ : 7 વર્ષના લગ્નજીવનનો અંત

ભારતીય બેડમિન્ટન ખેલાડી સાયના નેહવાલે તેના પતિ પારુપલ્લી કશ્યપથી અલગ થવાનો નિર્ણય લીધો છે. તેણે તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં  દ્વારા આ માહિતી આપી હતી. તેણે લખ્યું, ‘ઘણા વિચાર કર્યા પછી, કશ્યપ…

Read more

અમદાવાદમાં ખોફનાક દ્રશ્યો : બિલ્ડપ પર 6 રાઉન્ડ ફાયરિંગના, 3 શખ્સોએ ‘ફિલ્ડિંગ’ ગોઠવી ધડાધડ ફાયરિંગ થતાં જ નાસભાગ

અમદાવાદમાં 11 જુલાઈએ મોડીરાત્રે 8 કરોડ રૂપિયાની લેતીદેતી મામલે પૂર્વ ભાગીદારે બિલ્ડર પર 6 રાઉન્ડ ફાયરિંગ કરતાં ચકચાર મચી ગઇ છે. બિલ્ડરે રૂપિયા માગતાં પૂર્વ ભાગીદારે ફાયરિંગ કરતાં અફરાતફરીનો માહોલ…

Read more

વિકાસની વરવી વાસ્તવિકતા :ઉદેપુરમાં વધુ એક વખત પ્રસૂતાને ઝોળીમાં ઉંચકીને લઈ જવાઈ:ગ્રામજનોએ કાદવ-કીચડ, કોતર અને ઝરણાં પાર કરીને 108 સુધી પહોંચાડી

છોટાઉદેપુર જિલ્લામાં આરોગ્ય સેવાઓની કથળતી સ્થિતિનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે, જ્યાં ભૂંડમારિયા ગામની એક પ્રસૂતા મહિલાને જીવના જોખમે ઝોળીમાં ઉંચકીને સારવાર માટે લઈ ગયા હતા. ગામથી આશરે 4…

Read more

હાલાકીના રસ્તા : અંકલેશ્વર NH-48 પર 3 કિમી લાંબો ટ્રાફિકજામ:બિસ્માર માર્ગના કારણે વાહનચાલકોને 3 કલાક સુધી રાહ જોવી પડી

અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે 48 પર આજે ફરી એકવાર ગંભીર ટ્રાફિક સમસ્યા સર્જાઈ છે. વડોદરાથી સુરત તરફ જતી લેનમાં આશરે 3 કિલોમીટર લાંબો ટ્રાફિકજામ સર્જાયો છે. વાહનચાલકોને 2થી 3 કલાક…

Read more