ભારતનું સૌથી સ્વચ્છ શહેર અમદાવાદ, જાણો કેવી રીતે અમદાવાદે બધાને પાછળ છોડ્યા..

કેન્દ્ર સરકારે સ્વચ્છતા સર્વેક્ષણ-2024નો અહેવાલ જાહેર કર્યો છે, જેમાં અમદાવાદ, લખનૌ અને ભોપાલે લોકોને આશ્ચર્યમાં મૂક્યા છે. ઈન્દોરને પછાડીને આ ત્રણેય શહેરો ભારતના સૌથી સ્વચ્છ શહેરો તરીકે ઊભરી આવ્યા છે.…

Read more

પહેલગામમાં હુમલો કરી જશ્ન મનાવ્યો..

પહેલગામમાં 26 લોકોની હત્યા કર્યા પછી, આતંકવાદીઓએ સ્થળ પર જ ઉજવણી કરી. તેમણે ઉજવણીમાં હવામાં અનેક રાઉન્ડ ફાયરિંગ કર્યું. રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)ની તપાસમાં આ વાત સામે આવી છે. 3…

Read more

ભારત પર 100% ટેરિફ લગાવવાની NATOની ધમકી ; જાણો ભારત પર શું અસર થશે.  

NATOના મહાસચિવ માર્ક રુટે કહ્યું કે ભારત, ચીન અને બ્રાઝિલે યુક્રેન પર શાંતિ વાટાઘાટો માટે પુતિન પર દબાણ કરવું જોઈએ. રુટે કહ્યું હતું કે ચીનના રાષ્ટ્રપતિ હોય કે ભારતના વડાપ્રધાન…

Read more

SCO બેઠકમાં એસ. જયશંકરે આતંકવાદનો મુદ્દો ઉઠાવ્યો: ચીનને ચેતવણી આપતા કહ્યું, ‘આતંકવાદ પર કડક વલણ અપનાવવું પડશે’

શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) ના ચીનના તિયાનજિનમાં યોજાઇ હતી જેમા વિદેશ મંત્રીઓની બેઠકમાં વિદેશ મંત્રી એસ. જયશંકરે ભાગ લીધો હતો. દરમિયાન તેમણે જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાનો મુદ્દો…

Read more

રાત્રે પિતા સુમસાન જગ્યા પર પુત્રીને લઈ આવ્યા, પછી…

મુંબઈના સસૂન ડૉક પાસે મંગળવારે (15 જુલાઈ) સવારે દરિયામાંથી એક ચાર વર્ષની બાળકીનો મૃતદેહ મળ્યો. પોલીસ તપાસમાં સામે આવ્યું કે, તેના સાવકા પિતા ઈમરાન શેખે જ ગુસ્સામાં તેમની હત્યા કરી…

Read more

અભ્યાસ માટે વિશ્વના ટોપ 50 શહેરોમાં ભારત નાં 4 રાજ્ય સામેલ, જાણો કયા શહેરમાં નોકરીની તક વધુ.!

લંડન સ્થિત ક્વાક્વેરેલી સાયમન્ડ્સ દ્વારા મંગળવારે (15 જુલાઈ) વિદ્યાર્થીઓના અભ્યાસ માટે વિશ્વના શ્રેષ્ઠ 150 શહેરોની ‘ક્યૂએસ બેસ્ટ સ્ટૂડન્ટ્સ સિરીઝ રેન્કિંગ-2026’ નામની યાદી જાહેર કરવામાં આવી છે. યાદીમાં દક્ષિણ કોરિયાના સિઓલ…

Read more

19 વર્ષીય યુવતીએ ચાલુ બસમાં બાળકને આપ્યો જન્મ અને નવજાતને બારીમાંથી ફેંકી દીધું

મહારાષ્ટ્રના પરભણીથી એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. મંગળવારે, પરભણીમાં ચાલતી સ્લીપર કોચ બસમાં 19 વર્ષીય મહિલાએ એક બાળકને જન્મ આપ્યો. ચાલતી બસમાંથી જ તેણે અને તેના પતિએ નવજાત શિશુને…

Read more

જંગલ તેનું ઘર હતું, સાપ તેના મિત્રો… જાણો રશિયન મહિલાની આ કહાની

ગોકર્ણના જંગલમાં 8 વર્ષથી સાપો વચ્ચે રહેતી હતી રશિયન મહિલા પોલીસે કર્ણાટકમાં આવેલા ગોકર્ણના પહાડોમાં સ્થિત એક રહસ્યમય ગુફામાંથી તાજેતરમાં જ એક વિદેશી મહિલાને શોધી છે. જાણીને નવાઇ લાગશે કે…

Read more

મંત્રીઓ સહિત 72 અધિકારીઓ ફસાયા હનિટ્રેપમાં ! નાશિકમા ખળભળાટ

મહારાષ્ટ્રના નાશિકમાંથી એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જ્યા રાજ્યના 72 થી વધુ વરિષ્ઠ અધિકારીઓ, મંત્રીઓ હની ટ્રેપ કેસમાં ફસાયા હોવાની શંકા છે. આ વાતનો ખુલાસો એક વરિષ્ઠ નેતાએ એક…

Read more

2023 બાદ પહેલીવાર જિનપિંગ સાથે જયશંકરની મુલાકાત, જાણો શું કહ્યું..

વિદેશ મંત્રી એસ. જયશંકર હાલ ચીનની મુલાકાતે છે, તેઓ શાંઘાઈ કો-ઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO)ની બેઠકમાં સામેલ થયા છે. તેમની આ મુલાકાત ચીન અને ભારત વચ્ચેના સંબંધોમાં સુધારાનો સંકેત આપી રહી છે.…

Read more